100 Samanarthi Shabd in Gujarati list | Synonyms in Gujarati

Like any other language has synonyms or words that carry the same meaning, Gujarati also has various words that can express the same meaning. These words, like in Hindi and various other languages of India, are called Samanarthi Shabd–the words having the same meaning.

In the list below, we have compiled a list of 100 Samanarthi Shabd in Gujarati for school children, people learning this language, or even visitors who would like to visit the State of Gujarat.

Feel free to share other synonyms of this language through the comment section if you know any that we haven’t included in the list.

100 Samanarthi Shabd in Gujarati list–સમાનાર્થી શબ્દો

અખિલઆખું, બધું, સંપૂર્ણ, સઘળું, સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિઃશેષ, પુરું , અખંડ
અગ્નિઅનલ, આગ, દેવતા, પાવક, હુતાશન, વૈશ્વાનલ, વહિ
અચલદૃઢ, સ્થિર, અિવકારી, અડગ
અચાનકએકાએક, ઓચિંતુ, સફાળું, અકસ્માત, એકદમ
અદભતુઅલૌકિક, આશ્ચર્યકારક, અજાયબ, નવાઈભર્યુ, અચરજકારક
અતિથિઅભ્યાગત, મહેમાન, પરોણો
અમૃતઅમી, પીયૂષ, સુધા
અનુપમઅનોખું, અદ્વિતીય, અપૂર્વ, અતુલ
અનિલપવન, વાયુ, માતરિશ્વા, સમીર, વાત, સમીરણ, મરુત
અરજવિનંતી, અરજુ, વિજ્ઞપ્તિ, વિનવણી, અનુનય
અસુરરાક્ષસ, દૈત્ય, દાનવ, નિશાચર
અભિમાનગર્વ,  અહંકાર, અહમ, દર્પ, ઘમંડ
આશાઈચ્છા, કામના, અભિલાષા, મનોરથ, સ્પૃહા, અપેક્ષા, એષણા, મનીષ. ઉમેદ, વાંછા
આકાશનભ, અંબર, ગગન, વ્યોમ, આસમાન, આભ, અંતરિક્ષ, ગરદિશ
આનંદહર્ષ, આમોદ, ઉલ્લાસ, આહલાદ, પ્રમોદ, ઉમંગ, ખુશી, હરખ
આભૂષણઆભરણ, અલંકાર, ઘરેણુ
આંખનયન, લોચન, ચક્ષુ, નેત્ર, નેણ, અક્ષિ, દૃગ
ઈશ્વરપ્રભુ, પરમાત્મા, પરમેશ્વર, વિભુ
ઉપરકારઆભાર, અહેસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, પાડ
ઊપજનીપજ, આવક, મળતર, નફો, પેદાશ
કમળપુંડરિક, અંબુજ, પંકજ, નીરજ, ઉત્પલ, રાજીવ, પદ્મ, નલિન, અરવિંદ
કાપડવસ્ત્ર, અંબર, વસન, દુકૂલ, ચીર
કુદરતીસહજ, સ્વાભાવિક, પ્રાકૃતિક, નૈસર્ગિક
કોમળમૃદુ, સુકુમાર, મસૃણ, મુલાયમ, નાજુક, કુમળું, કમનીય
કૌશલદક્ષતા, પટુતા, પ્રાવીણ્ય, ચતુરાઈ, નિપુણતા, આવડત
કૃપાઅનુગ્રહ, અનુકંપા, કરુણા, દયા, મહેરબાની
ગણપિતગજાનન, વિનાયક, ગૌરીસુત, એકદંત, લંબોદર, ગણેશ, ગણનાયક
ગૃહભુવન, સદન, નિકેતન,  આવાસ
ગરીબદીન, નિર્ધન, રંક, દરિદ્ર, કંગાલ, અકિંચન
ઘીધૃત, હવિ, સર્પિ 
ઘોડોઅશ્વ, વાજી, તરુંગ, હય, સૈન્ધવ
ચતુરચાલાક, દક્ષ, પટુ, કુશળ, નિપુણ
ચાકરનોકર, સેવક, પરિચર, કિંકર
ચિંતનમનન, અભ્યાસ, અનુશીલન
ચાંદનીચંદ્રિકા, કૌમુદી, જયોત્સના, ચંદ્રપ્રભા
જગતદુનિયા, આલમ, સંસાર, ભુવન, સૃષ્ટિ, જહાન
ઢોરજાનવર, પશુ, જનાવર, પ્રાણી
તળાવસર, સરોવર, કાસાર, તડાગ
તેજતેજસ, પ્રકાશ, ધૃતિ
તલવારતેગ, અસિ, ખડગ, સમશેર, કૃપાણ
તીરબાણ, શર, સાયક, ઈષુ, શિલિમુખ
દિવસદિન, વાસર, અહ, અહન, દી, દહાડો
દરિયોસાગર, સમુદ્ર, ઉદિધ, મહેરામણ, સિંઘુ, રત્નાકર, અંભોધિ
દુઃખવેદના, પીડા, વ્યથા, સંતાપ, યાતના, આપત્તિ, અડચણ
દેહશરીર, કાયા, વયુ, ગાત્ર, તન
ઘ્યેયઉદ્દેશ, લક્ષ્ય, હેતુ, પ્રયોજન, આશય
ધરતીપૃથ્વી, ધરા, ભૂમિ, વસુધા, અવનિ, ધરણી, વસુંધરા
નદીસરિતા, નિર્ઝરણી, તરંગીણી, સ્ત્રોતસ્વિની, આપગા, ધુનિ, તટિની, નિમ્નગા, શૈવાલિની
નારીસ્ત્રી, વિનતા, કામિની, ભામિની, વામા, મĬહલા, અબળા
નવુંનવીન, નૂતન, નવલું, અભિનવ
નિકટપાસે, સમીપ, નજીક, અંગત
નસીબભાગ્ય, કિસ્મત, તકદીર, પ્રારબ્ધ
નુકસાનખોટ, ગેરલાભ, ઘટ, હાનિ, ગેરફાયદો
નૌકાનાવ, હોડી, તરી, જળયાન
પતાવટપતવણી, પતાવટ, સમાધાન, મનમેળ , સુલેહ, સંઘિ
પત્નીભાર્યા, અર્ધાંગના , વલ્લભા, વધૂ, જાયા, ગૃહિણી, વામા
પતિસ્વામી, ભર્તા, વલ્લભ, નાથ, સાંઈ, કંથ, ભરથાર, ધણી
પંક્રતિલીટી, હાર, રેખા
પંખીપક્ષી, શકુંત, દ્વિજ, વિહંગ, ખગ, અંડજ
પડિત#NAME?
પાણીઉદક, પય, અંબુ, સલિલ, વારિ, જલ, નીર, તોય, ભૂજીવન, જળ
પુત્રીઆત્મજા, દીકરી, તનયા, દુહિતા, તનુજા, સુતા, નંદિની
પુત્રદીકરો, સૂત, આત્મજ, નંદન, તનુજ, વત્સ
પ્રણાલિકાપરંપરા, રુઢિ, રિવાજ, પ્રણાલી
ફૂલકુસુમ, સુમન, પુષ્પ, પ્રસૂન, ગુલ
બગીચોઉપવન, ઉદ્યાન, બાગ, વાટિકા, વાડી, આરામ
બાળકશિશુ, અર્ભક, શાવક, બરચું, કિંભ
બક્ષિસભેટ, ઉપહાર, પુરસ્કાર, નઝરાણું, ઈનામ, પાĬરતોષિક
મ્રમરભૃંગ, અલિ, મધુકર, ષટપદ, દ્વિરેફ, ભમરો, મિલિંદ
ભાષાગિરા, વાણી, બોલી
ભૂલચૂક, દોષ, ખામી, ગુનો, વાંક, ભ્રમ, ભ્રાન્તિ
મરણમૃત્યુ, નિધન, પંચત્વ, દેહાંત, સ્વર્ગવાસ, કૈલાસવાસ
માતાજનની, જનેતા, માતા, મા, જન્મદાત્રી, માવડી, માત
મુખઆનન, દીદાર, વકત્ર, વદન, ચહેરો
મુસાફરવટેમાર્ગુ, રાહદારી, પ્રવાસી, પાન્થ, પથિક, પંથી
મનુષ્યમાનવી, માણસ, મનુજ
મહેમાનપરોણો, અિતિથ, અભ્યાગત
યુદ્ધજંગ , સંઘર્ષ, સંગ્રામ, રણ, લડાઈ, વિગ્રહ
રસ્તોવાટ, રાહ, પથ, માર્ગ, પંથ
રાજાપાર્થિવ , નૃપ, નરેશ, રાય, નરેન્દ્ર, નરપત્તિ, ભૂપતિ, ભૂપ
રાત્રિનિશા, યામિની, રજની, વિભાવરી, શર્વરી, ક્ષયા
વેગગતિ, ચાલ, ઝડપ
વર્ષવરસ, અબ્દ, સંવત્સર, સાલ
વસંતમધુમાસ, તુરાજ, કુસુમાકર, બહાર
વરસાદમેહ, મેહુલો, મેઘરાજા, વૃષ્ટિ, પર્જન્ય
વિપુલપુષ્કળ, ઘણું, ખૂબ, વધારે 
વાદળજલદ, મેઘ, ઘન, જલધર, મેયદ, તોયદ, નીરદ, જીમૂત
વીજળીચપળા, દામિની, ચંચલા, વિદ્યુત, તડિત
વાળઅલગ, કેશ, કુંતલ, કચ
વિશ્વજગત, સંસાર, દુનિયા, સૃષ્ટિ, સચરાચર
વિવાહવાગ્દાન, વેવિશાળ, સગપણ, સગાઈ
વીરતાબહાદુરી, શૌર્ય, પરાક્રમ, કૌવત, શુરાતન
શહેરનગર, નગરી, પુરી, પરુ, પત્તન
શિલઁપત્થર, પાષાણ, પાણો, પથરો
શિવશંભુ, શંકર, મહાદેવ, રુદ્ર, ઉમાપિત, ભોળાનાથ
શોભાસુંદરતા, શ્રી, સુષમા, રમણીયતા
સમાચારપ્રવૃત્તિ, વૃતાન્ત, ખબર, અહેવાલ, હેવાલ
સફેદશુકલ, શુભ્ર, ધવલ, શ્વેત, ધોળું
સમૂહસમુદાય, સમવાય, ગણ, ટોળું, જથ્થો
સરસ્વતીશ્રી, શારદા, વાગીશ્વરી, ગિરા, ભારતી, વાણી, મયૂરવાહિની

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.