Continuing with the series of providing various kinds of words in the Gujarati language, we are providing the antonyms or the Virodhi Shabads in Gujarati, which are also called Virudharthi Shabdo in Gujarati.
With these lists, we intend to help the schoolgoers, users trying to learn the language or visitors who are visiting some places in Gujarat.
Of course, this list is not exhaustive and we will encourage our readers to suggest more antonyms in Gujarati through the comment section.
Virudharthi Shabd in Gujarati
વિરુદાર્થી શબ્દો | |
અખંડ | ખંડિત |
અગોચર | ગોચર |
અગ્રજ | અનુજ |
અજ્ઞ | પ્રજ્ઞ |
અજ્ઞાત | જ્ઞાત |
અચલ | ચલ |
અતિવૃષ્ટિ | અનાવૃષ્ટિ |
અદબ | બેઅદબ |
અધમ | ઉત્તમ |
અધિક | ન્યૂન |
અનાથ | સનાથ |
અનુકૂળ | પ્રતિકૂળ |
અનાવષ્યક | આવષ્યક |
અનુગામી | પુરોગામી |
અનુચિત | ઉચિત |
અપરાધી | નિરપરાધી |
અભિમાન | વિનમ્રતા |
અમાન્ય | માન્ય |
અમીર | ગરીબ |
અસલ | નકલ |
અસ્ત | ઉદય |
અહંકારી | નિરહંકારી |
અંત | આરંભ |
આકાશ | પાતાળ |
આચાર | અનાચાર |
આબાદી | બરબાદી |
આદાન | પ્રદાન |
આયાત | નિકાસ |
આરોહ | અવરોહ |
આસક્ત | અનાસક્ત |
આસુરી | દૈવી |
આસ્થા | અનાસ્થા |
કાયર | શૂરવીર |
ગ્રામીણ | શહેરી |
ગૌણ | પ્રધાન |
ઉન્નતિ | અવનતિ |
ઉપકાર | અપકાર |
ઉપયોગી | નિરુપયોગી |
ઉમેદ | નાઉમેદ |
કબૂલ | ઈનકાર |
કુલીન | કુલહીન |
કુંવારી | વિવાહિતા |
કોમળ | કઠોર |
ખુશબો | બદબો |
ખૂબસરૂત | બદસૂરત |
નિર્ગુણ | સગુણ |
નિવૃત્તિ | પ્રવૃત્તિ |
પરાધીન | સ્વાધીન |
ચર | અચર |
ચંચળ | સ્થિર |
ચિંતાતુર | નિશ્ચિંત |
જડ | ચેતન |
જન્મ | મરણ |
જશ | અપજશ |
ઠોઠ | હોશિયાર |
તત્સમ | તદભવ |
તેજી | મંદી |
દરિદ્ર | ધનવાન |
દુર્જન | સજ્જન |
દુર્લભ | સુલભ |
માન | અપમાન |
મામૂલી | મહામૂલું |
યજમાન | મહેમાન |
યાચક | દાતા |
પંડિત | મૂર્ખ |
પૂર્ણ | અપૂર્ણ |
બેભાન | સભાન |
ભય | અભય |
ભક્ષ્ય | અભક્ષ્ય |
ભદ્ર | અભદ્ર |
યુવાન | વૃદ્ધ |
લઘુતા | ગુરુતા |
વિભક્ત | સંયુક્ત |
વિયોગ | સંયોગ |
વિરહ | મિલન |
પિતામહ | માતામહ |
વિસ્તૃત | સીમિત |
સકામ | નિષ્કામ |
સદેહ | વિદેહ |
સમાસ | વિગ્રહ |
સર્જન | સંહાર |
સંસારી | સંન્યાસી |
સાધક | બાધક |
ઔરસ | અનૌરસ |
દંડ | પુરસ્કાર |
નાશવંત | અવિનાશી |
નીરસ | રસિક |
મોટાઈ | નાનપ |
બાધિત | અબાધિત |
લાભ | હાનિ |
લેખિત | મૌખિક |
વખાણ | નિંદા |
તંગ | ઢીલું |
શ્લીલ | અશ્લીલ |
સત્યવક્તા | મિથ્યાભાષી |
સંચય | વ્યય |
રચનાત્મક | ખંડનાત્મક |
મુદ્રિત | હસ્તલિખિત |
વિશ્રામ | સાવધાન |
વૃદ્ધિ | હ્રાસ |